Lord Krishna Gujarati PB
Quick Overview
શિરડીના સાઈ બાબાને હિન્દૂ અને મુસ્લિમ લોકો દ્વારા એક ભારતીય ગુરુ, યોગી અને ફકીરના રૂપમાં પૂજવામાં આવે છે. સાઈ બાબાને ના ફક્ત ભારતમાં બલ્કે વિશ્વભરમાં પ્રસિદ્ધ સંતના રૂપમાં ઓળખવામાં આવે છે. સાઈ બાબાએ દાન અને ત્યાગ તેમજ બલિદાનની ભાવનાની મહત્તાથી લોકોને અવગત કરાવ્યા. એમણે પોતાના ભક્તોને સદાચારી જીવન તેમજ જરૂરતમંદોની મદદ કરવાની શિક્ષા આપી. સાઈ બાબાએ સ્નેહ, ક્ષમા, બીજાઓની મદદ કરવી, દાન આપવું, આત્મિક શાંતિ તેમજ પોતાના ઈશ્વર અને ગુરુ પ્રત્યે સમર્પણ-ભાવના ઉપદેશ આપ્યા. તેઓ પૃથ્વી પર વિદ્યમાન બધા જીવોને સમાન માનતા હતા. કોઈની જાતિ-ધર્મના અનુસાર લોકોથી વ્યવહાર કરવાને સાઈ બાબા ખોટું માનતા હતા. તેઓ ધાર્મિક રૂઢિઓ-કર્મકાંડોને અનુચિત માનતા હતા. તેઓ હંમેશાં સાદા જીવન, ઉચ્ચ વિચારને જીવનમાં મહત્ત્વપૂર્ણ માનતા હતા. સાઈ બાબા પોતાના ભક્તોને બે વિશેષતાઓ - ગુરુ (શ્રદ્ધા) અને આનંદપૂર્વક ધૈર્ય તેમજ સ્નેહ (સબૂરી) જાળળી રાખવા, આત્મસાત્ કરવાને કહેતા હતા. સાઈ બાબા પોતાના ઉપદેશોમાં કર્તવ્ય-નિર્વાહ પર ભાર આપતા હતા. તેઓ ભૌતિક જગતને મિથ્યા-ક્ષણભંગુર માનતા હતા. સાઈ બાબા હંમેશાં કહ્યા કરતા હતા- ‘સબકા માલિક એક’ (ઈશ્વર એક છે).
Name | Lord Krishna Gujarati PB |
---|---|
ISBN | 9789383225606 |
Pages | 48 |
Language | Gujarati |
Author | Simran Kaur |
Format | Paperback |